Welcome to Mehsana Chemist Association

“1941” Our journey beginning with the first medical store of India in “DEY’S MEDICAL, CULCUTTA 1941”

The beginning of Dey’s is fascinating in 1941, Mr. B. N. Dey. The then Managing Director of our organization, from a mere urge to serve the society, started a small retail medical store in culcutta. Through his unique character comprising high capabilities with honesty, soon he was able to gain the confidence of the medical profession including the stalwarts in the field. During the second world war when the supply of essential drugs was uncertain and much hampered, Mr. B. N. Dey’s came forward in the field of agency to ensure and maintain a steady supply of life saving drugs and appliances to the medical profession, fighting troops and also to the allin people of the country.

ભારતીય દવા બજારની સ્થિતિ 1962
મેડિસિન બજારનું મુખ્ય મુદ્દો:
1. દવાની દુકાનનું લાઇસન્સ લેવા માં ખુબ તકલીફ પડતી હતી.
2. રોજ દવાની વેચાણ નું રેજિસ્ટર રાખવું પડતું.
3. દવા પર ભાવ શાપેલા  ના હોય પરંતુ કંપની ભાવ પત્રક મોકલતી જે જોઈ ને વેચાણ કરવું પડતું
4. દવા જાતે બનાવી પડતી હતી.
5. EXPIRE & BREAKAGE દવાનું વળતળ ન મળતું.
6. દવાનું માર્જિન 4% થી 8% જ મળતું.
7. માલ મેળવવામાં ખુબ તકલીફો રહેતી.
8. કંપનીઓની તાનાસાહી રહેતી.
9. વેપારીઓ અંદર અંદર ઝગડતા
10. અસોસિએશન જેવું કાંઈ હતું જ નહિ.
11. આપણા વેપારીઓ અમદાવાદ, વડોદરા માલ લેવા જતા, ત્યાં પણ લાઇનમાં ઉભા રહેતા અને ક્યારેક અપમાનિત પણ થતા.
12. માલના અગાઉથી પૈસા આપ પડતા હતા.
13. કંપની મન ફાવે ત્યારે સ્ટોકિસ્ટ બદલતી હતી.
આ પરિસ્થિતિ માં  YEAR 1962
મેહસાણા જિલ્લાના કેટલાક વેપારી ભેગા થયા અને ઉત્તર ગુજરાત મેડિસિન્સ મર્ચન્ટ એસોસિએશનની સ્થાપના કરી સ્થાપક પ્રમુખ શ્રી મણિલાલ જીવરામ મોદી
તે વખતે સિંહફળી આપનાર એસોસિએશનના મહાનું ભાવો
1960-1970
1. શ્રી મણિલાલ જીવરામ મોદી – મેહસાણા
2. શ્રી ભોગીલાલ ચીમનલાલ શાહ – વિસનગર
3. શ્રી સેવંતીલાલ પોપટલાલ – મેહસાણા
4. શ્રી બેચરભાઈ દલસાભાઈ મોદી – મેહસાણા
5. શ્રી ભોગીલાલ પટણી – વિસનગર
6. શ્રી માણેકલાલ ચુનીલાલ દવે – ઊંઝા
7. શ્રી પ્રહલાદભાઈ સી. પટેલ – મેહસાણા
8. શ્રી વિનુભાઈ આઈ પટેલ – પાટણ
આ સમયે  જુદા  જુદા પ્રશ્નો પર વિચારણા થઇ અને એસોસિએશન મજબૂત કરવા પ્રયતનો થયા અને એસોસિએશન સભ્ય ફી 5   YEARLY હતી. તો પણ સભ્ય બનાવવામાં મહેનત કરવી પડતી હતી.
1. 1970 માં DRUG PRICE CONTROL ORDER જાહેર થયો. ત્યારે ભારતના આરોગ્ય મંત્રી શ્રી એ. કે. સેન હતા.
2. દવાની કેટેગરી નક્કી થઇ ESSISIAL & NON-ESSISIAL.
3. એસોસિએશનની મિટિંગ મંદિરોમાં કે રેલ-વે પ્લેટ ફોર્મ પર થતી.
4. 1971થી દવામાં ભાવ છાપવવાનું સરું થયું.
આ રીતે ધીરે ધીરે મેહસાણા એસોસિએશનની સ્થાપના થઇ
મહેસાણા જિલ્લા કેમિસ્ટ એસોસિએશનના પાયાના કાર્ય-કરો
1. શ્રી બેચરભાઈ મોદી – (ગુંજન)
2. શ્રી મણિલાલ મોદી – (જે. લલ્લુ)
3. શ્રી સેવંતીલાલ પોપટલાલ શાહ – (મનીષ)
4. શ્રી આર સી પટેલ (પુનમભાઈ) – (જે. લલ્લુ)
5. શ્રી ધીરુભાઈ પટણી (મનીષભાઈ)
મહેસાણા જિલ્લા કેમિસ્ટ એસોસિએશન સ્થાપક પ્રમુખના નામ:
1985 – 2000 MR. S K PATEL
2001 – 2013 MR. P L PATEL
2013 – 2016 MR. MANISHBHAI
2016 – TILL MR. HITENDRABHAI PATEL (POONAMBHAI)